Comments for દૃષ્ટિકોણ

Comment on હકારાત્મક માન્યતાઓ અને નકારાત્મક માન્યતાઓ by hema patel
ધવલભાઈ,બહુ મજાની વાત છે. બાળક ને તેની બાલ્યાવસ્થામાં  કલ્પનાશક્તિ ખીલવવામાં આવી શ્રદ્ધા રખાવવી કે રાખવા દેવી બહુ જરૂરી છે. પણ કિશોરાવસ્થા માં આવતા તથા સમય અનુસાર સત્ય થી વાકેફ કરાવતા રહેવાની માતા પિતાની જ ફરજ છે. જીવનલક્ષી મિથ્યા અને સત્યમી સાચી પરખ  જ બાળકને સમાજ માં સ્થિર ચિત્તે ભળતા અને જીવતા શીખવે છે

Comment on મોવેમ્બર by hema patel
lage raho gujjubhai /dhavalbhai aapni karya paddhati ghani j vishal chhe.  all the best.

Comment on વિકિસ્રોત પ્રથમ વર્ષગાંઠ by vkvora Atheist Rationalist
નેટ, વેબ, બ્લોગ, વીકીપીડીયાનો લોકો ઘણોંજ ઉપયોગ કરે છે.

રુપીયા ખર્ચીને જે માહીતી મેળવવી મુશ્કેલ હતી એ બટન દબાવતા હાજર થઈ જાય છે.

સરકારી સ્ટેટીસ્ટીકલ માહીતી મેળવવા જે સમય અને રુપીયાનો વ્યય થતો હતો એ બધું હવે મફતમાં હાથવગુ થઈ ગયું.

વીકીસ્ત્રોતના મુખ્પૃષ્ઠ સ્વાગત અને સહકાર્યમાં બધું જ લખેલ છે. વીકીપીડીયાના સૌ સક્રીય મીત્રોની સાથે વધુને વધુ મીત્રો જોડાય એ જરુરી છે.

Comment on વિકિસ્રોત પ્રથમ વર્ષગાંઠ by Atul Jani (Agantuk)
કોઈ જાતની વાહવાહની ખેવના ન કરનારા

Comment on વિકિસ્રોત પ્રથમ વર્ષગાંઠ by Bhupendrasinh Raol
સાહિત્યની અને ગુજરાતી ભાષાની સાચી સેવા.. મુક સેવકોને શત શત વંદન..

Comment on વિકિસ્રોત પ્રથમ વર્ષગાંઠ by સુરેશ
બહુ જ ઉમદા અને પરિશ્રમ માંગી લે એવું કામ. કોઈ જાતની વાહવાહની ખેવના કરનારા , આ સ્રોતના સૌ પ્રદાન કર્તાઓ મુઠ્ઠી ઊંચેરા લોક છે.

સૌને ધન્યવાદ અને અંતરની શુભેચ્છાઓ.

Comment on વિકિસ્રોત પ્રથમ વર્ષગાંઠ by અશોકકુમાર દેશાઈ (દાસ) - 'દાદીમા ની પોટલી'
ખૂબજ સુંદર કાર્ય આપ કરો છો અને તે કાર્યમાં ઈશ્વર તમને શક્તિ સાથે પ્રેરણા અર્પે તે શુભકામના સાથે શુભેચ્છાઓ !

Comment on વિકિસ્રોત પ્રથમ વર્ષગાંઠ by Atul Jani (Agantuk)
શુભેચ્છાઓ…

Comment on વિકિસ્રોત પ્રથમ વર્ષગાંઠ by ધવલ સુધન્વા વ્યાસ
ખૂબ ખૂબ આભાર જુગલભાઈ!

Comment on વિકિસ્રોત પ્રથમ વર્ષગાંઠ by ધવલ સુધન્વા વ્યાસ
અશોકભાઈ, એવા કોઈ બહાના નહિ ચાલે. તમે તો ભલા માણાસ ગુજરાતમાં જ છો, એક દિવસ તો એડ્જસ્ટ કરી શકાય ને? જે વિકિસ્રોતમાં તમે અમુલ્ય યોગદાન આપો છો, તેની જ મૂખ્ય ઉજવણી તમારા વગર કેવી રીતે થાય?