આજનો કોયડો

image

બોલો, આ ફોટો ક્યાંનો છે? સરકારી ઓફિસનો કે કોર્પોરેટ ઓફિસનો?

Advertisements

વિશે ધવલ સુધન્વા વ્યાસ
ખાડિયાવિસ્તારના નાના સુથાર વાડા (ઘણા નાના સુથારવાડાની પોળ પણ કહે છે)નો એક અમદાવાદી ગુજરાતી...

7 Responses to આજનો કોયડો

 1. ’જય ગંગે મૈયા,
  પાર લગાદો હમરી નૈયા |’

  ટેબલની નીચે પણ એકે ખાનું હતું કે નહીં ? !
  હોય તો, ૧૦૦% સરકારી ઓફિસ !

  Like

 2. S.S Rathod says:

  કોર્પોરેટ ઓફિસનો

  Like

 3. ભાઈ આવું મંદિર તો અમદાવામાં આવેલી એક કોલેજના પ્રિન્સીપાલની ઓફિસમાં પણ મેં જોયેલું.

  Like

  • અરે વડિલ અમદાવાદમાં અને ભારતમાં તો મેં પણ અનેક જોયાં, પણ તે તો ખાસ કરીને સરકારી ઓફીસોમાં, પણ આ તો સાલું મારી બાજુમાં જ છે. અહીં લંડનમાં, ૪૨ માળની ઈમારત ધરાવતી મહાકાય બહુરાષ્ટ્રીય ઑફિસમાં. મને વગર વાર-તહેવારે પણ દર્શન કરવા મળી જાય છે. હું પણ ધાર્મિક છું, અને અમારી ઓફિસમાં લગભગ દરેકના ડેસ્ક પર (જો તે ભગવાનમાં માનતો હોય તો) નાનો ફોટો કે મૂર્તિ જોવા મળે છે. ખ્રિસ્તીઓ પણ નાનો ક્રોસ રાખે છે. પણ આટલું વિશાળ મંદિર ખોટો દેખાડો છે એવું મારૂં માનવું છે.

   Like

   • તમારી માન્યતા ખોટી છે. કેમ એક હિન્દુનેજ આવા પ્રશ્ન થાય છે? ત્યાના લોકોને કંઈ પડી નથી તમે મંદિર રાખો કે ન રાખો. પણ આપણા લોકોને જ મનમાં થાય કે આની શું જરૂર છે… આ મંદિર રાખનાર ભાઈ મને મળે તો એને દંડવત કરું…

    Like

    • ભાઈશ્રી, આપની જેમ જ હું પણ એમને રોજ દંડવત કરૂં છું. પણ પ્રશ્ન અહિં આપણે શું માનીએ છીએ એનો નથી, કેટલી હદે કોઈપણ વસ્તુ કરવી જોઈએ તેનો છે. પૂજાપાઠમાં હું પણ માનું છું, પણ સાથોસાથ ભગવાનને માટે સુયોગ્ય વાતાવરણ પણ હોવું જોઈએ. અને એવું પણ નથી કે અહિંના લોકોને કોઈ વાંધો નથી હોતો, તેમણે પણ જીવનમાં ઘણા હિંદુઓને જોયા હોય છે, અને અનેકોની સાથે કામ પણ કર્યું હોય છે. જ્યારે તે લોકો કોઈપણ વસ્તુ વધારે પડતી થતી હોય તેમ જુએ છે ત્યારે તેમના પણ ભવાં ચડે જ છે. ૨૫ હિંદુઓ કે ભારતીયો કામ કરતા હોય અને તેમાંથી ૨૪ના ડેસ્ક એકાદો જ ફોટો કે મૂર્તિ હોય અને એકના ડેસ્ક પર ૫-૭ મૂર્તિઓ/ફોટાઓ હોય ત્યારે સ્વાભાવિક છે કે સહુકોઈ વિચારતું થઈ જાય.

     Like

આપના પ્રતિભાવ જણાવશો.....

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: