ગઈ કાલનો દિવસ (અનન્ય વરસગાંઠ)

ગઈ કાલે જીવનમાં જવલ્લેજ આવતા દિવસો પૈકિનો એક આવી ગયો, જે હતી મારી દ્વિતીય અનન્ય વરસગાંઠ. હા અનન્ય, જેવો-તેવો જન્મ દિવસ નહી. સરેરાશ આયુષ્ય ભોગવતા પુરુષોનાં જીવનમાં વધુમાં વધુ ૪ આવા જન્મ દિવસ આવે. જો તમે બહુ ભાગ્યવાન હોવ અને ૯૫ વર્ષથી વધુ આયોગ્ય ભોગવો તો આવી વરસગાંઠ ૫ વખત આવે. ટૂંકમાં કહું તો એવી વરસગાંઠ કે જેમાં તિથિ અને તારીખ બંને એક જ દિવસે આવે. અને આપણા શાસ્ત્રીય પંચાંગની ખુબી એ છે કે દર ૧૯ વર્ષે આવું બને. ગઈ કાલે મારી આવી બીજી વરસગાંઠ હતી, હવે આગળ કેટલી વખત આવી અનન્ય વરસગાંઠ આવશે તેની કોઈ ખબર નથી.

Advertisements

વિશે ધવલ સુધન્વા વ્યાસ
ખાડિયાવિસ્તારના નાના સુથાર વાડા (ઘણા નાના સુથારવાડાની પોળ પણ કહે છે)નો એક અમદાવાદી ગુજરાતી...

2 Responses to ગઈ કાલનો દિવસ (અનન્ય વરસગાંઠ)

  1. શ્રી ધવલભાઇ,
    જન્મદિનની હાર્દિક વધાઇ.
    આગળ પણ આવી ત્રીજી, ચોથી, પાંચમી, છઠી…….અનન્ય વરસગાંઠ નિમિત્તે આપને શુભેચ્છા પાઠવતો રહું તેવી હાર્દિક અભ્યર્થના સહઃ
    || Happy Birth Day ||

    Like

  2. અનન્ય વરસગાંઠ નિમિત્તે શુભેચ્છાઓ.

    Like

આપના પ્રતિભાવ જણાવશો.....

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: