WikiConference India 2011

આ શુક્રવારથી મુંબઈમાં મુંબઈ યુનિવર્સિટીના કેમ્પસમાં વિકિકોન્ફરન્સ ઈન્ડિયા ૨૦૧૧ યોજાઈ રહી છે. ભારતમાં વિકિમિડિયા ફાઉન્ડેશન (વિકિપીડિયાનું ઓર્ગેનાઈઝેશન)ની આ પહેલી કોન્ફરન્સ હશે. ત્રણ દિવસનો ભરચક કાર્યક્રમ રાખ્યો છે અને પહેલા દિવસે જીમી વેલ્સ કિ-નોટ એડ્રેસ કરવાના છે, એટલે કાંઈક મોટા પાયે આયોજન હોય તેમ લાગે છે. ફેસબુકના તેના પેજ પર તો અઢળક લોકો એટેન્ડ કરવાના હોય તેમ બતાવે છે, જોઈએ કેવું રહે છે.

હા ભાઈ, મારા સ્વભાવથી વિરુદ્ધ ટુંકી પોસ્ટ છે, પણ થયું કે આ સમાચાર તો લોકો સાથે વહેંચવા જોઈએ એટલે આટલામાં અટકું છું, જોઈએ, જો તેના અપડેટ્સ શેર કરવાનો મોકો મળશે તો જરૂર કરીશ.

Advertisements

વિશે ધવલ સુધન્વા વ્યાસ
ખાડિયાવિસ્તારના નાના સુથાર વાડા (ઘણા નાના સુથારવાડાની પોળ પણ કહે છે)નો એક અમદાવાદી ગુજરાતી...

2 Responses to WikiConference India 2011

  1. પિંગબેક: ચિત્રકથા – મોંઘેરા મહેમાન | વાંચનયાત્રા

  2. ખાડિયા વિસ્તારના નાના સુથાર વાડા (ઘણા નાના સુથારવાડાની પોળ પણ કહે છે)નો એક અમદાવાદી ગુજરાતી…ને
    સારંગપુર, રણછોડજીની પોળના આ મૂળ રહેવાસીના… જય રણછોડ.

    ગુજરાતી વિકિના પ્રબંધક તરીકે મારા પાયલાગણ સ્વીકારશો. ઈમેલથી સમ્પર્ક કરશો તો આભારી થઈશ.

    Like

આપના પ્રતિભાવ જણાવશો.....

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: